ગરમ પાણી ની વરાળ નો નાસ લેવો એ આપણી બૌ જૂની ભારતીય પરંપરા રહી છે. કોરોના માં પણ આ પદ્ધતિ ખુબજ અસર કારક જોવા મળી છે. દિવસ માં 2 થી 3 વખત ફક્ત 5 મિનિટ આ નાસ લેવાની પ્રક્રિયા થી, કોરોના થી સંક્રમિત થવાનું પ્રમાણ ઘણું ઘટી જાય છે.

અમુક લોકો નથી માનતા કે વરાળ લેવા થી કોરોના થી બચી શકાય, પણ શુ તમે જાણો છો કે આપણા ભારત દેશ ના આયુષ મંત્રાલય ની કોવીડ માર્ગદર્શિકા માં પણ નિયમિત નાસ લેવાનું સૂચવેલું છે.

નાસ લેવા માટે કોઈ ખાસ પ્રક્રિયા કે રીતભાત ની જરૂર નથી હોતી, તેમ છતાં તમારા બધા પ્રશ્નો ના જવાબ મળી રહે અને, જે લોકો પહેલી વખત નાસ લ્યે છે તેમના માટે ખાસ નીચે નો વિડિઓ બનાવેલો છે.

આ પોસ્ટ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડી તેમને પણ કોરોના સામે રક્ષણ મેળવવા માં મદદ રૂપ બનો.

Sharing is caring...