શું આયુર્વેદ માં કોરોના ની સારવાર શક્ય છે ? જાણો વિગત વાર.

શું આયુર્વેદ માં કોરોના ની સારવાર શક્ય છે ? જાણો વિગત વાર.

(English Version Here)

Download Corona Prevention PDF Guide (Gujarati)

વિશ્વમાં અને ભારત દેશ માં ફેલાઈ રહેલી કોરોના મહામારી થી આજે લોકો ભયભીત થઇ રહ્યા છે. પાછલા એક વર્ષથી સમગ્ર દુનિયામાં આનો ફેલાવો થયો છે તેથી એક ભય અને ચિંતા નું નકારાત્મક વાતાવરણ બધેજ જોવા મળી રહ્યું છે. આ બીમારી એવી છે જેને આપણે જોઈ શકતા નથી. આ વૈશ્વિક મહામારી થી સર્વત્ર માનવજાતિ ને એક અથવા બીજી રીતે સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઈચ્છે છે કે જલ્દી થી વેક્સીન લગાવી લઈએ તો આપણે કોરોનથી બચી શકીયે. પણ દિવસે ને દિવસે આ મહામારી ના અલગ અલગ લક્ષણો અને સ્ટ્રેઇન જોવા મળી રહ્યા છે. તો આ મહામારી સામે કોઈ એવો પ્રભાવશાળી માર્ગ છે જેનાથી આપણે બચી શકીયે ?

આનો સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ -આયુર્વેદ. કોઈ પણ બીમારી થી લડવા માટે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. કોરોના, શરીર ની રોગપ્રતિકારક શક્તિ પર જ વાર કરે છે, કારણ કે એ વાઇરસ ના અસ્તિત્વ નો સવાલ છે. જયારે આપણી પાસે કોરોના વાઇરસ ને ખતમ કરવાં માટે 100% ગેરેન્ટી વારી કોઈ દવા ન હોય, ત્યારે આપણે રોગ પ્રતિકારક શક્તિ ને જ મજબૂત બનાવી રહી.

અને વાત જો કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિ ને મજબૂત બનાવવાનીજ હોય તો આયુર્વેદ થી વિશેસ શુ હોઈ શકે. આપણે એ તો જાણીએ જ છીએ કે આયુર્વેદ માં સંપૂર્ણં પ્રાકૃતિક અને કુદરતી જડીબુટી થી જ ઈલાજ કરવામાં આવે છે, એટલે એની કોઈ નકારાત્મક અસર હોતી નથી. આયુર્વેદિક ઉપચાર થી કોઈ પણ બીમારી નો ઈલાજ જળમૂળ થી કરી શકાય છે, જો આયુર્વેદિક સારવાર યોગ્ય નિષ્ણાંત આયુર્વેદિક ડૉક્ટર કે વૈદ્ય પાસે લેવા માં આવે તો.

જોગી આયુર્વેદ હોસ્પિટલ માં અમે, આયુર્વેદિક સારવાર દ્વારા લગભગ 4,000 થી પણ વધુ કોરોના પોઝિટિવ લોકોને કોરોના મુક્ત કર્યા છે. હજારો કોરોના પોઝિટિવ પેશન્ટ સાથે નો અમારો અનુભવ કહે છે કે, જો સમયસર યોગ્ય સારવાર, યોગ્ય સાવચેતી અને સરકારે બનાવેલા નિયમો નું યોગ્ય રીતે પાલન કરવા માં આવે તો કોરોના ને હરાવવો ખરેખર શક્ય છે.

માટે, આ મહામારી થી ડરવાની નહિ; પરંતુ સાવચેતી અને કોરોના ના લક્ષણ જણાતા, સમયસર અને યોગ્ય સારવાર ની જરૂર છે.

કોરોનાની આ બીજી લહેર માં વધતા જતા કેશો ને પહોંચી વળવા માટે, અને યોગ્ય સારવાર ખુબજ ઝડપ થી અને વધુ માં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે, અમે ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેમાં તમે, અમારા નિષ્ણાંત ડૉક્ટર સાથે ઓનલાઇન કન્સલ્ટેશન કરાવી શકો છો તેમજ બધીજ દવાઓ ઘરે બેઠા મેળવી શકો છો.

જો તમને કોઈ પણ લક્ષણ દેખાઈ, જેમકે જીણો તાવ, ગળું પકડાઈ જવું, શરદી, ઊધરસ, સુગંધ ના આવવી, સ્વાદ ના આવવો, કે કળતર થાય તો જરા પણ સમય વેડફ્યા વગર તુરંત જ નજીક ના આયુર્વેદિક ચિકિત્સક નો, તમારા ફેમિલી ડૉક્ટર નો અથવા અમારા ઓનલાઇન કન્સલ્ટેશન નંબર (+91 8800118053) પર સંપર્ક કરો અને સારવાર ચાલુ કરી દો. આયુર્વેદ ખરેખર અદભુત પરિણામ આપી શકે છે. જરૂરી નથી કે તમને કોરોના જ હોય, કે પછી કોરોના રિપોર્ટ આવવાની રાહ પણ ના જોવો, તુરંત સારવાર ચાલુ કરવી એજ યોગ્ય રહેશે. જેથી કરીને આપણે રોગ ના પ્રથમ ચરણ માજ તેના પર કાબુ મેળવી શકીયે અને ગંભીર પરિણામો થી બચી શકીએ.

જો ઘરમાં કોઈ એક વ્યક્તિ ને કોરોના હોય તો બીજા લોકો એજ જાગૃતતા સાથે પોતાની સંભાળ કરો. અમારા હોસ્પિટલ માં આટલા દર્દીઓ ની સારવાર કરવા છતાં પણ અમારા સ્ટાફ માં કોઈ પણ ને કોરોના પોઝિટિવ નથી આવ્યો. અમારો સ્ટાફ બધા જ સ્થળે જેમકે, રેજીસ્ટ્રેશન, કાઉન્સેલિંગ, દવા આપવી, ફાર્મસી, કન્સલ્ટિંગ બધેજ પેશન્ટ સાથે સતત સંપર્ક માં રહ્યા છે. આનું એક જ કારણ છે, ધ્યાનપૂર્વક અને નિયમિત કાળજી.

1. કાળજી કેવી રીતે રાખશો?

શરીર ની બહાર થી

એટલે કે માસ્ક પહેરીને, સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ રાખી ને, એન્ડ વારંવાર હાથ ધોઈ ને.

શરીર ની અંદર થી

શરીર ની અંદર થી કાળજી રાખવી પણ એટલીજ જરૂરી છે, જેમાં તમે નીચે મુજબ કરી શકો છો.

  1. સ્ટીમ/ વરાળ નો નાસ : આ પ્રક્રિયા માટે સ્ટીમ મશીન નો ઉપયોગ કરી શકો અથવા નાની તપેલી માં પાણી ઉકાળી ને પણ કરી શકો. સવાર સાંજ ફક્ત પાણી થી જ નાસ લેવાનો હોઈ છે. એમાં કઈ પણ નાખવાની જરૂર નથી. તમે 10 વાર નાક થી શ્વાસ લો અને મોઢે થી છોડો. આજ પ્રક્રિયા ફરી કરો જેમાં મોઢે થી શ્વાસ લો અને નાક થી છોડો. ફક્ત આ કરવાથી તમને સંક્રમિત થવાનો chance નહિવત રહેશે. આ ખુબજ પ્રભાવશાળી ઉપચાર છે, તથા અમારી હોસ્પિટલનો દરરેક સ્ટાફ બંને વખત નાસ લે છે. (Watch Video Here)
  2. હર્બલ ટી : બધા જ વ્યક્તિ એ આ હર્બલ ટીનું અવશ્ય સેવન કરવું જોઈએ. જો તમે જોબ કરતા હોઈ તો આ ટી ઓફિસે સાથે બનાવી ને જરૂર થી લઇ જાઓ. દર અડધી કલાકે આના 2-3 ઘૂંટ લો. આને બનવું ખુબ સરળ છે.
    • અડધો લિટર – પાણી
    • 3-4 નંગ – લવિંગ
    • 3-4 નંગ – તજ
    • 4-5 નંગ – મરી
    • અડધી ચમચી -અજમો
    • અડધી ચમચી – સૂંઠ
    • ચપટી- સિંધવ મીઠું
      આ બધું ઉકાળી ને છેલ્લે અડધું લીંબુ નીચવવું.
  3. ગવર્મેન્ટ દ્વારા ઉપ્લ્ભ ઉકાળો : ગવર્મેન્ટ હેલ્થ કરે સેન્ટર પર મળતો ઉકાળાનું અવશ્ય સેવન કરવું જોઈએ. જો એ હાજર ના હોઈ તો તમે આ 4 માંથી કોઈ પણ ઔષધિ નો ઉકાળો ઘરે જ બનાવી શકો છો .
    • દશમૂળ ક્વાથ
    • પથ્યાદિ ક્વાથ
    • ભારંગ્યાદિ ક્વાથ
    • ધ્વયત્રીદશાંગ ક્વાથ

 

2. જો કોરોના થયો હોઈ તો?

જો તમને ખબર પડે કે કોઈ પણ વ્યક્તિ ને કોરોના થયો છે અને વધારે તકલીફ ન થતી હોઈ, તો તરત જ ઘરે, નજીક ના આયુર્વેદિક ડૉક્ટર ને consult કરીને સામાન્ય આયુર્વેદિક દવાઓ ચાલુ કરી શકો છો. અમારો આગળ નો સ્વ અનુભવ છે કે પેહલા જયારે આ પરિસ્થિતિ આવી હતી ત્યારે અમે હજારો લોકો ને સામાન્ય દવાઓ થી જોગી આયુર્વેદ હોસ્પિટલ માં સાજા કાર્ય છે. અને તેઓમાં કોઈ પણ પ્રકાર ની Post – Covid effect જોવા મળી નથી.

આના માટેનું સાદું prescription અમારા તરફ થી તમારી સાથે share કરી રહ્યા છીએ:

  • લક્ષ્મી વિલાસ રસ – 1 ગોળી દિવસ માં 3 વાર
  • ત્રિભુવન કીર્તિ રસ – 2 ગોળી દિવસ માં 3 વાર
  • સુવર્ણ વસંત માલતી રસ – 1 ગોળી દિવસ માં 3 વાર

આ ઉપરાંત નજીક માં ક્યાંય દશમૂળ ક્વાથ, પથ્યાદિ ક્વાથ અથવા ધ્વયત્રીદશાંગ ક્વાથ મળે તો તેનો ભૂકો ઉકાળી ને એક એક કપ સવાર સાંજ પીવાનો. ખુબ વધારે તકલીફ હોઈ તો આ દવાઓ ના combination સાથે તમે શ્વાસ કુઠાર રસ 2 ગોળી દિવસ માં 3 વાર લઇ શકો છો.

આ બધી જ દવાઓ તમારા નજીક ના આયુર્વેદિક ડૉક્ટર ને consult કરીને 7-15 દિવસ માં અદભુત પરિણામ મળશે. અમે જોગી આયુર્વેદિક હોસ્પિટલ ની આખી ટીમ વતી તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ કોરોના ની કપરી પરિસ્થિતિમાં આપણી ભારતીય ચિકિત્સા પદ્ધતિ માં ઋષિમુનિઓ જે દવા વર્ણવી છે એ અદભુત પરિણામદાયક છે. તો આપણે ડર્યા વગર આ આયુર્વેદિક ઉપચાર અપનાવીએ અને આપણી આજુબાજુ ના લોકો ને આ સરળ પદ્ધતિ share કરીને સ્વસ્થ રાખીયે અને કોરોના મુક્ત કરીયે.

For Online Consultation, please call

+91 88 00 11 80 53

આ પોસ્ટ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડી તેમને પણ કોરોના સામે રક્ષણ મેળવવા માં મદદ રૂપ બનો.

Ayurved Intervention In Early Recovery From Corona (Covid-19)

Ayurved Intervention In Early Recovery From Corona (Covid-19)

It’s surprising that Government is not giving due importance to the traditional ways of healing like Ayurveda. Despite the fact that government has set up an independent department AYUSH, for promotion of Ayurvedic treatment; it is still a harsh fact that Ayurveda is not being supported and promoted the way it should be!

In the current pandemic of Covid-19; Ayurvedic practitioners across the country have cured millions of Covid-19 patients with pure ayurvedic medicines. The recovery from corona is quick and without any side effects.

At our hospital hundreds of Covid-19 patients have been treated so far. Very known and popular ayurvedic medicines can bring a patient to normalcy in less than 10 days.

Watch the video below for more information and leave your feedback/comment below.